માણાવદર પંથકમાં મેઘમહેરથી રસાલા ચેકડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સતત પડેલા વરસાદને પગલે માણાવદરનો રસાલા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. રસાલા ચેકડેમ ઉભરાતા પંથકના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NRIનું સ્ટેટસ મેળવવા માટે ભારતીય નાગરિકે આટલા દિવસ દુનિયાના બીજા દેશમાં રહેવું પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments