VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

અમદાવાદમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. હાટકેશ્વર, જશોદાનગર, મણીનગર, વટવા, સિટીએમ વિસ્તારમાં વરસાદ પડવાથી પાણી ભરાયા છે. હાટેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર અસર થઈ છે. આ સાથે જ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રજાજનોને અપીલ કરી છે કે જરૂરિયાત વગર ઘર કે ઓફિસની બહાર ન નીકળે.

READ  ગુજરાતમાં ફરી સામે આવી ત્રણ તલાકની ઘટના, પતિએ ફોન પર આપી દીધા તલાક

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Congress gains in Gujarat civic polls as 'Patel factor' costs BJP - Tv9 Gujarati

 

FB Comments