VIDEO: દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના રહેણાંક વિસ્તારોમાં ભરાયા ગોઠણડૂબ પાણી

દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે જેના કારણે રહીશોને મુશ્કેલી પડી રહીં છે. દાહોદમાં વરસાદના પાણી ભરાઈ જતા સોસાયટીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને પણ અસર પડી છે.

આ પણ વાંચો: VIDEO: ગોંડલમાં માત્ર 2 કલાકમાં 2.5 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરા: એમ.એસ યુનિવર્સિટીમાં આ તારીખથી શરૂ થશે પરીક્ષા, 14 માર્ચ સુધીનો જ સિલેબસ રહેશે માન્ય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments