VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા.

આ પણ વાંચો: મધદરિયે બોટ ડૂબતી હોવાનો VIDEO થયો વાયરલ, VIDEO ગુજરાતના દરિયા કાંઠાનો હોવાનું અનુમાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આ પાર્ટીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments