વલસાડઃ ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

વલસાડ જિલ્લાના ધરમપુરમાં 2 કલાકમાં 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ચોમાસામાં પડતા ધોધમાર વરસાદ જેવા દ્રશ્યો સર્જાયા છે. જ્યારે કપરાડામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે મહા વાવાઝોડાની અસરના કરાણે કમોસમી વરસાદ ખાબક્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ધરમપુર, વલસાડ, કપરાડા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

READ  હરેન પંડ્યા હત્યા કેસ: આરોપીઓની રિવ્યુ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી, જુઓ VIDEO

આ પણ વાંચો: VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments