બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી

બનાસકાઠાં જિલ્લમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું છે. જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ માહિતી મળી રહીં છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વરસાદનું ધમાકેદાર આગમન, જાહેરમાર્ગો પર ફરી વળ્યાં પાણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  VIDEO: નશામાં કારચાલક બન્યો બેફામ! ફલેટની દીવાલ સાથે કાર અથડાતાં અન્ય 3 કારને નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments