મોરબીમાં દોઢ ઈંચ તો હળવદમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતપુત્રોમાં આનંદની લાગણી

 મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી સિરામિક નગરી તરીકે ઓળખાતા મોરબીવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી જિલ્લામાં ખેતી મોટેભાગે વરસાદ આધારિત હોવાથી વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગયી છે.  મોરબી જિલ્લાના આમરણ, માળિયા, હળવદ સહિતના વિસ્તારોમાં વરસાદની ખબર મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Congress senior leader Kuvarji Bavalaiya joins BJP - Tv9 Gujarati

આ પણ વાંચો:   રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments