આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદ સર્જી શકે છે તારાજી, તંત્ર એલર્ટ પર

ગુજરાત સહિત 6 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને વરસાદના લીધે પરિસ્થિતિ વણસી શકે છે તે માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો:   ભારે વરસાદ આ જિલ્લાઓમાં મચાવી શકે છે તબાહી, આગમચેતી રુપે NDRFની ટીમો તૈયાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments