VIDEO: મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, દરિયામાં હાઈટાઈડનો પણ ખતરો

મુંબઈમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સાયનના ગાંધી માર્કેટ પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો કિંગ્સ સર્કલ પાસે 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ અને થાણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મુંબઈમાં આજે હાઈટાઈડનો પણ ખતરો છે. તંત્રએ લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

READ  VIDEO: ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ PM મોદી બે દિવસ રશિયાની યાત્રા પર પહોંચ્યા, Twitter પર રશિયન ભાષામાં સંદેશો આપ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments