24 કલાકમાં ભારે વરસાદની આગાહી, લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 3 દિવસ સુધી ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે તેવી વકી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ભારે વરસાદ પડવાનો અંદાજ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

ગુજરાતમાં વિસ્તારો મુજબ જોવા જઈએ તો આગામી 24 કલાકમાં હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા મેઘમહેર થઈ શકે છે.

READ  મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 94 ટક વરસાદ ખાબક્યો છે. આમ લો-પ્રેશર સિસ્ટમ આગળ વધશે તે મુજબ ભારે વરસાદ વિવિધ વિસ્તારોમાં પડી શકે છે.

READ  નવા વર્ષની પાર્ટીમાં દારુ પીરસાય તે પહેલાં પોલીસે 4 બુટલેગરોને દબોચી લીધા

 

 

14-months-old and youngest patient of Coronavirus died in Jamnagar | TV9News

FB Comments