ગીર સોમનાથના થોરડી નજીક શાંગાવાડી નદીમાં આવ્યું પૂર, ગીર જંગલમાં વધુ વરસાદથી આવ્યું પૂર, જુઓ આ VIDEO

Heavy rainfall in Gir forest area

અમરેલી જિલ્લા સહિતના ગીર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે નદી અને નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર પંથકમાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યોં છે.

ગીરના જંગલમાં વધુ વરસાદ હોવાના કારણે પૂર આવ્યું છે. ભારે વરસાદના કારણે મદીમાં પાણીની આવક વધારે થઈ છે. જ્યારે ઉના અને સુત્રાપાડાના વિસ્તારમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. હાલ સમગ્ર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

READ  JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments