જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO

જૂનાગઢમાં વરસાદી માહોલ જામેલું છે, ત્યારે જૂનાગઢમાં આવેલો ડેમ છલકાયો છે. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ છલોછલ ભરેલો હતો, પરંતુ ગીરનાર પર્વત પરથી પાણી અને સતત વરસી રહેલા વરસાદનું પાણી ડેમમાં ઉમેરાયું. જેના કારણે ડેમમાં પાણીની આવક મર્યાદા કરતા વધી જતી ડેમ છલકાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments