VIDEO: વલસાડમાં અવિરત વરસાદના કારણે મંદિર, ઘર અને દુકાનોમાં પાણી ભરાયા

તો આ તરફ વલસાડના મોગરાવાડી સહિતના વિસ્તારોમાં પણ વધુ વરસાદના કારણે સ્થિતિ બગડી રહી છે. ભારે વરસાદના કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોગરાવાડી, છીપવાડ, વસંતજીપાર્ક સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

READ  After self-immolation threats, tight security at Palanpur collector office, Banaskantha

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંઘા, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જોકે મોગરાવાડી વિસ્તારમાં નાળું ભરાઈ જતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. લોકોને બહાર જવાનો રસ્તો પણ બચ્યો નથી.

READ  Vadnagar railway station where Modi sold tea will get makeover - Tv9 Gujarati

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

FB Comments