વલસાડઃ ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે, નદીએ ભયજનક સપાટી વટાવી, જુઓ VIDEO

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં મુશળધાર વરસાદથી ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ઔરંગા નદીની સપાટી 7.72 મીટરના ભયજનક સ્તર પર પહોંચી છે. ઔરંગા નદી હાલ હાલમાં 8.16 મીટરે વહી રહી છે. વલસાડ શહેરમાં સ્થિતિ વણસે તેવી શક્યતા છે. તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

READ  દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંઘા, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે

આ પણ વાંચો: વર્ષાઋતુમાં ગિરનારે લીલી ચાદર ઓઢી છે ત્યારે પ્રાચીન જટાશંકર મહાદેવના દર્શને શ્રદ્ધાળુઓ તથા સહેલાણીઓની ભીડ ઉમટી છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments