અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વધી રહ્યું છે આગળ, આ વિસ્તારોમાં પડશે વરસાદ

તસવીર પ્રતિકાત્મક છે

અરબી સમુદ્રમાં ડિપ્રેસન સર્જાતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે.  અરબી સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું છે અને જે 15 કિમીની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ થોડા સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને વિખેરાઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં BCAની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, મતદાન સમયે થયા ગંભીર આક્ષેપ, જુઓ VIDEO

આ પણ વાંચો :  Howdy Modi: PM મોદી 8 ભાષામાં બોલ્યા અને લોકો ઝુમી ઉઠ્યા, જુઓ VIDEO

આ સિસ્ટમના કારણે પોરબંદરના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર કાપલી સાથે ઝડપાયા બાદ પિતાએ પુત્રને બચાવવામાં આપી આવી પ્રતિક્રિયા

 

 

Oops, something went wrong.
FB Comments