VIDEO: મુંબઈ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો, દાદર પરેલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી

Heavy rainfall, water-logging in many parts of Mumbai
પ્રતિકાત્મક તસવીર

મુંબઈ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાદર પરેલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. હિંદમાતા વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મીરારોડ ભાયંદરમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. લોઅર પરેલમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીના બીલીમોરામાં 120 જેટલા મકાન પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

FB Comments