VIDEO: દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો, એરપોર્ટના રન-વેની આસપાસ નહેર જેવા દ્રશ્યો સર્જાયા

Heavy rains: Dubai International airport waterlogged cancels flights dubai ma anradhar varsad khabkyo airport na run-way ni aaspas nehar jeva darshyo sarjaya

દુબઈમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ જળ તરબોળ થઈ ગયા છે. વરસાદના કારણે રસ્તા પર કાર અડધી પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી છે. દુબઈના એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા અને રન-વેની આસપાસ જાણે નહેર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના પગલે વિમાની વ્યવહારને પણ અસર થઈ, એરપોર્ટ પર પાણી ભરાતા એર ઈન્ડિયાની 4 ફ્લાઈટ રદ કરવામાં આવી.

READ  અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments