ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, ખેડા, આણંદ, વલસાડ, ભરૂચ, ભાવનગર ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.

READ  ક્રિસ ગેલને આઉટ આપવાના અંપાયરના ખોટા નિર્ણયને લઈને આ અભિનેતાને આવ્યો ગુસ્સો, કહ્યું 'શરમજનક'

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ખાનગી લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ શા માટે નહીં?, સરકારની કામગીરી પર ઉઠ્યા સવાલ!

 

FB Comments