મુંબઈમાં ભારે વરસાદની આગાહી, મુંબઈગરાઓને દરિયાથી દૂર રહેવાની ચેતવણી, જુઓ VIDEO

આ પણ વાંચો: સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને હેલમેટ પહેરવાની સલાહ આપી તો ફેન્સે મસ્તીબાજી શરૂ કરી દીધી

મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ દરિયામાં 3 મીટરથી વધુ ઉંચા મોજા ઉછળે તેવી પણ આશંકા છે. જેથી લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની તંત્રએ તાકીદ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આગામી 6 કલાકમાં સૌથી ભીષણ રૂપમાં હશે સાઈક્લોન 'અમ્ફાન', ઓડિશામાં 11 લાખ લોકોને બચાવવાની તૈયારી

રવિવારની રજાના દિવસે મુંબઈગરાઓ મોટી સંખ્યામાં દરિયાકાંઠે ફરવા પહોંચતા હોય છે. જો કે હાઈટાઈડને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્રએ લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments