મુંબઈ પાસેના લૉ-પ્રેશરના લીધે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, વાંચો અહેવાલ

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્માં વરસાદની આગાહી આપવામાં આવી છે. 20 અને 21 સપ્ટેમ્બરે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડશે અને 22થી 23 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. મુંબઇ પાસે અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાયુ છે જેના લીધે વરસાદ પડે તેવી શક્યતા ગુજરાતમાં ફરીથી સર્જાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવસારી: સાસંદ સી. આર. પાટીલના કાર્યાલયનો વીડિયો વાયરલ, જુઓ VIDEO
પ્રતીકાત્મક તસવીર

આ પણ વાંચો :   ગુજરાતમાં 7 બેઠક પર પેટાચૂંટણીનું તમામ વિશ્લેષણઃ જાણો રાધનપુર સીટનો ઈતિહાસ અને અલ્પેશ ઠાકોરની હાર-જીતનું ગણિત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટા પર ખાસ કરીને લો પ્રેશર સર્જાયું છે તેના લીધે વરસાદ ખાબકી શકે તેમ છે. આ વરસાદની આગાહીના લીધે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

READ  ટ્રમ્પ આવે છે! AMCએ 17 જેટલાં રસ્તાઓને સુપરફાઈન બનાવવાની કામગીરી શરુ કરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આ મુંબઈ નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના લીધે ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે.

 

Oops, something went wrong.
FB Comments