ગાંધીનગર: રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, NDRFની 18 ટીમો રાજ્યમાં કાર્યરત કરાવામાં આવી

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટીતંત્ર સજજ બન્યું છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે NDRFની 18 ટીમો રાજ્યમાં કાર્યરત કરાઈ છે.

આ પણ વાંચો: VIDEO: નર્મદા ડેમ છલોછલ, સૌરાષ્ટ્રનું જળસંકટ થશે હળવું, ડેમોમાં ભરાશે પાણી

તો આ તરફ કવાંટના ઝાલાવાંટ ગામમાં 350 થી વધુ લોકો ફસાતા તેમની બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. તો અંકલેશ્વરમાં પણ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 તો નવસારી અને સુરતમાં 2-2 ટીમ તૈનાત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments