દક્ષિણમાં ધોધમાર વરસાદ: નદીઓમાં આવ્યું ઘોડાપુર, આજુબાજુનાં ગામને કરાયા એલર્ટ

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. કાવેરી નદી અને અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. આ નદીની આજુબાજુના ગામોમાં પુરનો ખતરો હોવાથી વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.  કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

આ પણ વાંચો:  અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!

 

[yop_poll id=”1″]

 

[yop_poll id=”1″]

FB Comments