રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

આગામી 48 કલાક ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્કયુલેશન લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સાથે જ સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈછે. આ સિવાય રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

READ  વિશ્વ મહિલા દિવસ: આ છે ભારતની સૌથી ધનવાન મહિલા, 45 હજાર કરોડ રુપિયાની છે તેમની સંપત્તિ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  One arrested, two booked for rape of 15-year-old, Vadodara - Tv9 Gujarati

 

FB Comments