રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્યપ્રદેશમાં ડિપ્રેશન બન્યું છે જેના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ સોરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. પંચમહાલ, દાહોદ, ખેડા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદના પગલે 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 67 ટકા વરસાદ નોંધાયો છે.

READ  Mumbai police on lookout for creator of stock exchange's fake website - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Congress VP Rahul Gandhi to visit Gujarat today - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments