ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

વરસાદનો ફરી એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે.  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.  જેમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને પૂર્વ ગુજરાત પર અતિભારે વરસાદ વરસશે. ખેડૂતો માટે સારા સમાચાર છે અને અમુક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. અરવલ્લીના અમુક વિસ્તારોમાં પણ વરસાદનું ફરીથી આગમન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  હિંમતનગરનો યુવાન હવે સંસાર છોડીને સંયમના માર્ગે જશે, દીક્ષા અંગીકાર પહેલા નીકળી વર્સીદાન શોભાયાત્રા

આ પણ વાંચો    :  VIDEO: સુરતમાં દહીં હાંડીના ઉત્સવમાં મટકી ફોડવા ચડેલો એક ગોવિંદા ઊંધે માથે પટકાયો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

FB Comments