VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી

સમગ્ર રાજ્યામાં વરસાદિ માહોલ જામ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે ભારેથી અતી ભારે વરસાદ. આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

READ  184 lions died in two years, says #Gujarat government - Tv9 Gujarati

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદથી થાણે વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments