બનાસકાંઠામાં તીડના આક્રમણથી ખેડૂતોને મુશ્કેલી, નીતિન પટેલે હેલિકોપ્ટરથી દવા છાંટવાનો દર્શાવ્યો ઉપાય

Helicopters to be used to sprinkle pesticides to curb increasing menace of locust: Nitin Patel

બનાસકાંઠા સહિતના વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તીડના નિયંત્રણ માટે હેલિકોપ્ટરના ઉપયોગની વાત કહી છે. નીતિન પટેલે કહ્યું કે, જરૂર પડશે તો, હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવશે. છેલ્લા 5 દિવસથી બનાસકાંઠામાં તીડનો ફેલાવો થયો છે. જેને લઈને ખેતીવાડી વિભાગ તીડના નાશ માટે સક્રિય બન્યું છે. પરંતુ લાખોની સંખ્યામાં તીડના આક્રમણ માટે એકાએક કામગીરી મુશ્કેલ બની છે. જેનું સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે.

READ  VIDEO: ડૉક્ટર હાઉસના ધાબા પરથી કૂદીને આપઘાત કરવાની કોશિશ, આ રીતે લોકોએ યુવાનને બચાવ્યો

આ પણ વાંચોઃ સવાણી અને લખાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના સૂમહ લગ્ન કરાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments