ઝારખંડમાં JMM અને કોંગ્રેસની ગઠબંધન જીતઃ કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને લાલુ અને સોનિયા ગાંધીનો માન્યો આભાર

hemant-soren-jharkhand-assembly-election-results-raghubar-das-jharkhand-mukti-morcha-victory

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામની સ્થિતિ જોઈને JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને જીતની ખૂશી વ્યક્ત કરી છે. હેમંત સોરેને કહ્યું કે, ઝારખંડની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જેના માટે હું આભારી છું.

આ પણ વાંચોઃ ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર ‘રેવા’ અને ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ

ઝારખંડ મુક્તિ મોર્ચાએ કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને કહ્યું કે, જનતાના આભાર સાથે મારા માટે આ સંકલ્પ દિવસ છે. રાજ્યના લોકોની આકાંક્ષાઓને પુરી કરવાની જવાબદારીનો સંકલ્પ લેવાનો છે.

READ  દિલ્હીમાં હોટેલ બાદ હવે પેપર કાર્ડ ફૅક્ટ્રીમાં ફાટી નિકળી ભયંકર આગ, 20 ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે : જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હેમંત સોરેને પોતાના પિતા શિબૂ સોરેનના પરિશ્રમ અને પાર્ટી કાર્યકરોનો પણ આભાર માન્યો હતો. અને પિતાએ કરેલા સંકલ્પને પૂરો કરવાનો સમય આવી ગયો છે. તો કોંગ્રેસ અને RJDનો પણ આભાર માન્યો હતો. હેમંતે લાલુ પ્રસાદ યાદવ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો પણ આભાર માન્યો.

READ  સંબીત પાત્રાના વીડિયોથી ખુલી આ પોલ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments