ભારે વરસાદ બાદ છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર, જુઓ VIDEO

છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા છે. ત્યારે બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદી ગાંડીતૂર બની છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કોસિન્દ્રા ગામમા નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે 50થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પૂરના કારણે આસપાસના વિસ્તારોમાં પણ નદીના પાણી ભરાયા છે.

READ  VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

આ પણ વાંચો: લેહને મળી અસલી આઝાદી, શું કહે છે લેહના રહેવાસીએ? જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments