વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

ગુજરાતમાં વરસાદે અચાનક જ વિરામ લઈ લીધો છે તો અમુક વિસ્તારોમાં તો વરસાદ પડ્યો જ નથી. આમ વરસાદ વિના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ આવે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સામૂહિક પ્રાર્થના કરવામાં આવી રહી છે. વરસાદ વિના બધા ક્ષેત્રો પર માઠી અસર પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પોલીસ અને જનતા વચ્ચે સેતૂ બંધાય તે માટે લોકોને કોફી પીવડાવશે અમદાવાદના આ IPS અધિકારી

 

આ પણ વાંચો:   ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીને લઈને વિવાદ, નર્મદાનું પાણી બંધ કરવાની આપી ચીમકી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

READ  VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments