અરવલ્લી: સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા થયો વિવાદ, જુઓ VIDEO

Hindu religious symbols on toilet tiles leads to controversy in Aravalli

અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા ઉભો થયો છે વિવાદ. વિવાદ બાદ તંત્રએ ટાઇલ્સ ઉખાડી દીધી છે અને આ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીએ આ મુદ્દે તપાસ હાથ ધરી છે. ભાજપના જિલ્લા મંત્રી કનુ પરમારને કોઈએ માહિતી આપી હતી કે, અમન સખી મંડળે જે શૌચાલય બનાવ્યું તેમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કર્યો છે. માહિતી બાદ તેમણે આ અંગેની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તરત જ ટાઇલ્સ કાઢી લેવામાં આવી અને આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2430, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

FB Comments