હિંસાની ઘટના બાદ DGPએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી, પોલીસને આજે પણ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ

hinsa ni ghatna bad DGP shivanand jha e vadhu 2 SRP company ahmedabad ne fadvi police ne aaje pan stand to rehva na aadesh

અમદાવાદમાં અસામાજિક તત્વો દ્વારા હિંસાની ઘટના બાદ DGP શિવાનંદ ઝાએ વધુ બે SRP કંપની અમદાવાદને ફાળવી છે. આજે પણ પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મંદીના મોજા વચ્ચે નાસીપાસ થવાના બદલે સુરતના એક હીરા કારીગરે પોતાને સાચો 'હીરો' સાબિત કર્યો, જુઓ VIDEO

પથ્થરમારાની ઘટના બાદ હેલ્મેટ અને બોડી પ્રોટેકટર સાથે બંદોબસ્ત રાખવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે સતત પેટ્રોલિંગ અને અસામાજીક તત્વો સામે સખત હાથે કામ લેવા પણ DGPએ કહ્યું છે, મહત્વનું છે કે ગઈકાલના બંધને લઈને અગાઉથી SRP કંપની ફાળવવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દાહોદ પોલીસ સ્ટેશનમાં ACBએ પાડ્યા દરોડા, ગભરાયેલા PSI પોલીસ સ્ટેશનના બીજા માળેથી કુદીને ભાગ્યા

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.
FB Comments