કોઈ રાજ્ય CAA અને NPR લાગુ કરવાનો ઈનકાર કરે તો? જાણો અમિત શાહનો જવાબ

HM Amit Shah to ANI on Kerala and West Bengal say no to NPR: I humbly appeal to both Chief Ministers again, that don't take such a step and please review you decisions, dont keep the poor out of development programs just for your politics

અમિત શાહ એક ખાનગી ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપી રહ્યાં છે. તેઓએ એનપીઆર અને એનઆરસી મામલે સ્પષ્ટતા કરી છે કે આ બંને અલગ છે. વિપક્ષ આ બાબતે અફવા ફેલાવી રહ્યું છે.

આ ઈન્ટરવ્યુમાં અમિત શાહને એક સવાલ કરવામાં આવ્યો કે જો એવા રાજ્યો જ્યાં ભાજપની સરકાર છે અને તે નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈનકાર કરશે તો તમે શું કરશો? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે આવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ નાગરિકતા કાયદાને લઈને કોઈ જ એવું કામ ના કરવું જોઈએ કે જેનાથી મુશ્કેલી ઉભી થાય.

READ  GPSCએ જૂન મહિનામાં યોજાનારી તમામ પરીક્ષા રાખી મોકૂફ, જાણો નવી તારીખ વિશે શું કહ્યું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત તેઓએ આ સવાલના જવાબમાં કહ્યું કે જ્યાં ભાજપની સરકાર નથી અને તે રાજ્યો ના પાડે કે અમે એનપીઆર લાગુ નહીં કરીએ તો તેને હું સમજાવવા માટે હું પુરો પ્રયત્ન કરીશ.

 

Oops, something went wrong.
FB Comments