અમિત શાહ: જમ્મુ કાશ્મીર એટલે POKનો પણ સામાવેશ થાય, જુઓ VIDEO

લોકસભામાં કલમ 370 મુદ્દે ભજપ અને કોંગ્રેસ આમને-સામને આવી ગઈ છે. સરકારે કાશ્મીરમાંથી કલમ 370 ને દૂર કરી છે અને ત્યારબાદ રાજ્યસભામાં કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. આજે અમિત શાહ દ્વારા આ બિલ લોકસભામાં પણ રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં કાશ્મીર પુન:ગઠન બિલ અંગેની ચર્ચા દરમિયાન શાહે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો કે “જમ્મુ કાશ્મીર એટલે તેમાં POKનો પણ સમાવેશ થાય છે.” શાહે એ પણ કહ્યું કે “હું ગર્વથી કહું છું, આ બિલ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.”

READ  સુરતના એક વ્યક્તિએ બનાવી એટલી મોટી પતંગ કે જેને ઉડાવા માટે 1 કે 2 નહિ પણ 10 લોકોની પડશે જરૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments