દેશમાં કેટલા અને કઈ જગ્યાએ ડિટેંશન સેન્ટર? જાણો અમિત શાહનો જવાબ

HM Amit Shah to ANI on Kerala and West Bengal say no to NPR: I humbly appeal to both Chief Ministers again, that don't take such a step and please review you decisions, dont keep the poor out of development programs just for your politics

અમિત શાહે એનઆરપી અને એનઆરસી અલગ છે તેવું ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે. પીએમ મોદીએ ડિંટેશન સેન્ટરને લઈને ટિપ્પણી કરી હતી તો કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે તેઓ ખોટું બોલી રહ્યાં છે. આમ ડિટેંશન સેન્ટરને લઈને એક વોર સોશિયલ મીડિયામાં છેડાયું હતું. ડિટેંશન સેન્ટર ભારતમાં કેટલાં છે તે અંગે અમિત શાહે પણ સ્પષ્ટતા કરી નહોતી.

આજે ખાનગી ન્યુઝ એજન્સીના ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે જો કોઈ બીજા દેશમાંથી ગેરકાનૂની રીતે આવે તો તેને જેલમાં ન રાખી શકાય. તેઓને ડિંટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેંશન સેન્ટરને એનઆરસીની સાથે કોઈ જ લેવાદેવા નથી.

READ  RBI ફેરફાર સાથે 200 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત શાહે દેશમાં કેટલાં ડિટેંશન સેન્ટર છે તેને લઈને પણ જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે આસામમાં એક ડિટેંશન સેન્ટર છે, જો કે આને લઈને હું કન્ફર્મ નથી પણ એ બાબત હું સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું કે જે પણ ડિટેંશન સેન્ટર છે તે મોદી સરકારમાં બનાવવામાં આવ્યા નથી. જે ડિટેંશન સેન્ટર બન્યા છે પણ તે સંચાલિત નથી.

READ  VIDEO: ગુજરાતમાં મોટા આતંકી હુમલાની ચેતવણી, HM અમિત શાહ, CM રૂપાણી પર હુમલાની ધમકી

 

 

Oops, something went wrong.
FB Comments