ગૃહપ્રધાન અમિતશાહે લોકડાઉન અંગે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી

Home Minister Amit Shah speaks to chief ministers to get their views on lockdown HM Amit shah e lockdown ange tamam rajyo na CM sathe vat kari

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરૂવારે મોડી સાંજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉન સંબંધિત વાત કરી. લોકડાઉન 4 પુરૂ થવાના 3 દિવસ પહેલા ગૃહપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરીને લોકડાઉન અંગે મુખ્યપ્રધાનો પાસેથી સૂચનો મેળવ્યા. જેને લઈ આગામી બે દિવસમાં સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં ક્રિકેટ કીટ પહેરીને વાહન ચલાવીને લોકોએ કર્યો વિરોધ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments