શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

શિયાળાની સીઝન આવી ગઈ છે. વારંવાર છીંક આવવાને કારણે માથાનો દુખાવો અને શરીરનો દુખાવો રહે છે. ચોમાસાથી શિયાળા સુધી લોકો ઘણી વાર તેનો શિકાર બને છે. શું તમે જાણો છો કે લગભગ 200 પ્રકારના કોલ્ડ વાયરસ છે જેનાથી શરદી થાય છે. આ પ્રકારની બિમારીથી લોકો છૂટકારો મેળવવા માટે સામાન્ય દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ દવાઓ કરતા પણ વધારે અસરકારક હોય છે ઘરેલું ઉપચાર, જે તમને રાહત આપશે.

READ  દાઝી જાવ તો તરત જ અપનાવો આ 10 ઘરેલું ઉપાય, તાત્કાલિક મળશે રાહત! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: 6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દરેક સીઝનમાં રહેવું છે ફિટ? અપનાવો આ 6 ટીપ્સ! જુઓ VIDEO

 

FB Comments