અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા હુમલામાં હોમગાર્ડ જવાનનું મોત, પોલીસ જવાન ગંભીર રીતે ઘાયલ

Homeguard Jawan attacked by miscreants, died in Amraiwadi

અમદાવાદના અમરાઈવાડીમાં પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન પર હુમલો કરાયો છે. અમરાઈવાડીના જોગેશ્વરી રોડ પર આ ઘટના બની છે. હુમલામાં 25 વર્ષના હોમગાર્ડના જવાન રવિ પટેલનું મોત નિપજ્યું છે. અન્ય ઘાયલ જવાનને એલ.જી હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી છે. હુમલાની જાણ થતા અમરાઈવાડીના પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે અમરાઈવાડીના એક બુટલેગર દ્વારા હુમલો કરાયો છે.

READ  Ambulances carried Bhujbals’ slush cash to Kolkata hawala gangs - Tv9 Gujarati

આ પણ વાંચોઃ અમેરિકાએ જ સાબિત કરી દીધું કે પાકિસ્તાનમાં યથાવત છે આતંકવાદ, યુએસના વિમાનોને પાકિસ્તાનનો એરસ્પેસ ન વાપરવા આપી સલાહ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments