VIDEO: જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત

Horrendous crash between Car and Bike leaves 5 injured, Mehsana jip ane bike vache gambhir accident 5 loko ijagrasht

વિજાપુર કુકરવાડાના APMC પાસે અકસ્માતની ઘટના બની છે. જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. કુકરવાડા APMCના ગેટ નંબર 2 પાસે આ અકસ્માતની ઘટના બની છે. જીપની ટક્કરથી પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપે અચાનક બ્રેક મારતા આ ગંભીર અકસ્માત સર્જાયો.

READ  Ahmedabad : 2 men on bike snatched baby from woman’s hand in Gota, rescued

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments