VIDEO : વરઘોડામાં ઘોડી બોલાવાના છો ? તો સાવચેત થઇ જજો ક્યાંક તમારી સાથે આવુ ન થાય

Horse goes on the rampage during wedding function

લગ્નમાં વરઘોડામાં ઘોડી રાખવી ક્યારેક ભારે પડી શકે છે.આવું જ કંઈક થયું છે સૌરાષ્ટ્રમાં. જ્યાં એક લગ્ન સમારોહમાં જાનૈયાઓ વરઘોડામાં ગરબાની મજા માણી રહ્યા હતાવરરાજાની ફરતે જાનૈયાઓ ગરબે ઘૂમી રહ્યા હતાવરરાજો ઘોડી પર બેઠો હતોત્યારે કોઈ કારણોસર ઘોડી ભડકી અને જાનૈયાઓને હડફેટે લીધા હતા.

જુઓ VIDEO :

દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ઘોડી જાનૈયાઓને હડફેટે લઈ રહી છેજાનૈયાઓમાં નાસભાગ મચી હતીસૌરાષ્ટ્રના કોઈ ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

[yop_poll id=651]

READ  Asaram Bapu hatched conspiracy to kill witnesses: Arrested shooter to police - Tv9 Gujarati
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
Oops, something went wrong.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments