ખેડૂતો માર્ચ મહિનામાં કરશે આ પાકોની ખેતી તો થઈ જશે માલામાલ!

horticulture-farmers-can-cultivate-these-crops-in-march-for-better-yield-and-profit

જો ખેડૂતો શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે અને યોગ્ય સમયે સારા પાક મેળવવા માગે છે, તો તેઓએ તે એવા પાક રોપવો પડશે જેની ખેતી કરવાથી તેમની ફાયદો થાય. આગામી સીઝનના સમયને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની વાવણી કરવી જોઈએ જેથી બજારમાં તેમની માગને કારણે સારો ભાવ મળી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1. ભીંડા – ખેડૂતોએ ભીંડાની વહેલી પાકતી જાતની પસંદગી કરી તેની વાવણી માર્ચમાં કરવી જોઈએ. ભીંડાની ખેતી દરેક પ્રકારની જમીનમાં થાય છે તેથી કોઈ પણ ખેડૂત તેની ખેતી કરી શકે છે.

READ  ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

2. કારેલા – કારેલા ઘણી બિમારીમાં લાભદાયક છે તેથી બજારમાં તેની માગ રહે છે. કારેલાની ખેતી ઘણી પ્રકારની જમીનમાં થઈ શકે છે અને ખેડૂત તેમાંથી ઘણો નફો પણ મેળવી શકે છે.

3. દૂધી – દૂધીમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામીન મોટા પ્રમાણમાં હોય છે. દૂધીના સેવનથી ગરમી દૂર થાય છે અને પેટ સંબંધી સમસ્યાથી પણ છૂટકારો મળે છે. દૂધીની વાવણી પહેલા તેના બીજને 24 કલાક પાણીમાં પલાળી રાખાવા જોઈએ.

READ  MCD Polls 2017 : BJP sweeping all 3 corporations; Shyam Jaju gives credit to PM Modi &Amit Shah - Tv9

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ રાણીપની જ્વેલર્સ શોપમાં ત્રણ વ્યક્તિએ કરી ચોરી! સમગ્ર ઘટના CCTVમાં કેદ

4. ખીરા કાકડી – ખીરા કાકડીની તાસીર ઠંડી હોવાથી તેનો ઉપયોગ ગરમીમાં વધારે થાય છે. ખીરા કાકડી ખાવાથી શરીરમાં પાણીની કમી દૂર થાય છે. ખેતી માટે તાપમાન 20 થી 40 ડિગ્રી હોવું જોઈએ.

READ  રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત, વેપારીઓ સામે થયેલા કેસ પાછા ખેંચવા માગણી

5. પાલક – ખેડૂત રેતાળ લોમવાળી જમીનમાં પાલકની વાવણી કરી શકે છે. પાલકની ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોવાથી તેની માગ બજારમાં રહે છે.

6. ટેટી – ટેટીની વાવણી નવેમ્બરથી લઈ માર્ચ મહિના સુધી કરવામાં આવે છે. ગરમ આબોહવામાં ખેતી કરવાથી તેનું ઉત્પાદન વધારે સારૂ મળે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments