આજથી રાજ્યભરમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન અને સાવચેતી સાથે હોટેલ અને રેન્ટોરન્ટ થઈ શરૂ

Hotels restaurants re open for public today here are things you should keep in mind aajthi rajyabharma social distancena palan ane savcheti sathe hotel ane restaurant thay sharu

આજથી રાજ્યભરમાં રેસ્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન, સેનિટાઈઝર સહિતની સાવચેતી સાથે રેન્ટોરન્ટ શરૂ થઈ ગઈ છે. મોટાભાગની જગ્યાએ ડિજીટલ પેમેન્ટ માટે અગાઉથી જ વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે હવે ફરી રેસ્ટોરન્ટ શરૂ થઈ જતા હોટલ માલિકો ગ્રાહકોની વાટ જોઈ રહ્યા છે. ખાસ કરીને સાંજે 7 વાગ્યા બાદ રેસ્ટોરન્ટમાં જમવા જવાની પરમિશન નથી, ત્યારે હોટલના સંચાલકોની માગણી છે કે, આ સમયમાં વધારો કરાય. જેથી ગ્રાહક અને તેમને બંનેને રાહત મળી શકે.

READ  દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1229 કેસ, જાણો કુલ દર્દીઓની સંખ્યા કેટલી થઈ?

આ પણ વાંચો: વરસાદી માહોલ જામતાં રાજુલા કોસ્ટલ વિસ્તારમાં સિંહોની રોડ પર લટાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments