હીરા કેવી રીતે બને છે અને અસલી હીરાની ઓળખ કેવી રીતે કરશો? જુઓ VIDEO

હીરા હૈ સદા કે લિયે… હીરા સદીઓથી વિશ્વમાં વૈભવનું પ્રતીક છે. રોમન લોકો તેમને ‘ભગવાનના આંસુ’ કહેતા હતા. ભારત 1700 ના દાયકાથી વિશ્વનો અગ્રણી હીરા નિર્માતા નથી, તેમ છતાં હીરાની ખાણમાં ખોદકામ ચાલુ છે. ભારતમાં વિશ્વના 132.9 મિલિયન કેરેટના ઉત્પાદનના દસમા ભાગથી પણ ઓછું ઉત્પાદન થાય છે. ચાલો જાણીએ હીરા કેવી રીતે બને છે અને અસલી અને નકલી હીરાને કેવી રીતે ઓળખવો.

READ  ITR ફાઈલ કરી દીધું? હવે આ રીતે ચેક કરો તમારા ટેક્સ રિટર્નનું સ્ટેટસ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વિશ્વના 10 સૌથી મોંઘા અને વૈભવી ઘર, જાણો શું છે તેની કિંમત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુગર ફ્રી બટાકાની વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી, જુઓ VIDEO

 

FB Comments