કરોડો રૂપિયાના ખજાનાની વહેચણી વખતે અમિતાભ બચ્ચન પોતાની દિકરીને કેટલી સંપત્તિ આપશે

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિગબોસ-13નો નવો પ્રોમો રીલિઝ , સલમાન સંગ નાગિન મચાવશે ધૂમ

સમાજસેવિકા સિંધુતાઇ  તેમની પુત્રી મમતા સાથે કેબીસીમાં હાજરી આપી હતી. શોમાં અમિતાભ સિંધુતાઈને પૂછે છે કે શું તમારા આશ્રમમાં પુત્રીઓ કે પુત્રો વધારે છે. આ સવાલ પર સિંધુતાઈએ કહ્યું કે દીકરીઓ વધારે છે. આ પછી અમિતાભ સિંધુતાઈને એક નાની છોકરી વિશે પુછે છે, જેને કેટલાક લોકોએ સિંધુતાઇના આશ્રમમાં છોડી દીધી હતી. તે એટલી માંદી હતી કે તેને 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવી પડી હતી પરંતુ તે બચી ગઈ હતી. આ કિસ્સો સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે.

READ  બોલીવુડના સુપરસ્ટાર હિરો અને હિરોઈનના નામ પાછળ પણ છૂપાયેલું છે એક બીજું નામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અમિતાભ કહે છે કે ઘણી વખત મે કહ્યું છે અને આજે ફરી કહુ છું કે જ્યારે હું મરી જઈશું ત્યારે મારી પાસે જે પણ સંપત્તિ છે તે મારા બે સંતાન છે એક દીકરો અને એક દીકરી બંનેને અડધું-અડધું આપીશ. બંને સંતાનોને સરખું જ મળશે. અમિતાભ બચ્ચન તેમના બંને સંતાનોની ખૂબ નજીક છે. તે ઘણી વાર શ્વેતા અને અભિષેક સાથે સોશિયલ મીડિયા પર તેની ખાસ પળોના ફોટો શેર કરે છે.

READ  પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો અમિતાભ બચ્ચન ગણાતો આ એક્ટર હૉસ્પિટલમાં લડી રહ્યો છે જીવનની સૌથી મુશ્કેલ લડાઈ, નથી ખાવાના પૈસા કે નથી સારવાર માટે એક પણ રૂપિયો, કરોડોના બંગલામાં રહેનાર હીરો આજે રહે છે વૃદ્ધાશ્રમમાં

[yop_poll id=”1″]

FB Comments