કોલેજમાં પ્રોફેસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસક્રમથી લઈને પરીક્ષા સુધીની તમામ વિગતો

કોલેજ પ્રોફેસરની નોકરીએ સમાજમાં સન્માનજનક નોકરી ગણવામાં આવે છે. પ્રોફેસર બનવા માટે જરુરી શિક્ષણની સાથે નેશનલ કે સ્ટેટ લેવલની પરીક્ષા પણ પાસ કરવી પડે છે. આ સિવાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ભરતી પરીક્ષા પાસ કરીને પણ આસિસન્ટ પ્રોફેસરની જોબ મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કોહલી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી એટલા રુપિયાની કમાણી કરે છે કે એક મોટો બંગલો ખરીદી શકાય!

પ્રોફેસરની ભરતી દરેક વિષયમાં હોય છે આથી જે વિષયમાં તમારે પ્રોફેસર બનવું હોય તે વિષયમાં ગ્રેજ્યુએશન કરવું જોઈએ. બાદમાં તે વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ પણ જરુરી છે. માસ્ટર્સ કર્યા બાદ વિષયને લઈને વધારે સમજણ અને સંશોધન માટે પીએચડી કરવું જરુરી છે. પીએચડી કર્યા બાદ તમે હવે કોલેજના પ્રોફેસરની જોબ માટે એપ્લાય કરી શકો છો.

READ  યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પ્રોફેસરની નોકરીમાં વિષયને લઈને ઊંડુ જ્ઞાન હોવું જરુરી છે. યુપીએસસી અને જીપીએસસી દ્વારા પણ સીધી ભરતી પ્રોફેસર માટે કરવામાં આવે છે. આ સિવાય માસ્ટર્સ કર્યા બાદ તમે UGC-NETની પરીક્ષા આપી શકો છો જેના દ્વારા વિવિધ કોલેજમાં લેક્ચરશીપ મળી શકે છે.

READ  ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આસિસન્ટ પ્રોફેસરની નોકરીના શરુઆતના પગારની વાત કરીએ તો પ્રતિમાસ 37,400થી લઈને 67,000 સુધીની રકમ મળે છે. આ સિવાય જો UGC-NET-JRFની પરીક્ષા પાસ કરો તો રિચર્સ માટે સરકાર દ્વારા દર મહિને 31,000 સુધીની સહાય મળી શકે છે.

 

[yop_poll id=”1″]

READ  ગુજરાતના બજારમાં બાજરાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments