આ 5 સ્ટેપ ફોલો કરવાથી તમારી પ્રાઈવેટ WhatsApp ચેટ કોઈપણ નહીં જોઈ શકે

WhatsApp chatting

વોટસએપમાં તમે તમારી ચેટને કોઈની સાથે શેર કરવા ન માગતા એક સરળ રસ્તો છે. તમારે તેના માટે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. બાદમાં જે પણ વ્યક્તિની સાથે તમે વાત કરો છો તેને કોઈ જોઈ શકશે નહીં. તમે ગમે ત્યારે તેના મેસેજ જોઈ શકશો. એપલમાં તો વોટસએપે ફેસ લોક આપી દીધો છે પણ હાલ એન્ડ્રોઈડ માટે કોઈ એવો ખાસ વિકલ્પ આપ્યો નથી. છતાં પણ એક સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમારી ચેટને છૂપાવી શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

આ પણ વાંચો:   રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ

1. તમારું વોટસએપ ઓપન કરો
2. બધી ચેટને ઓપન કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. જે ચેટને તમે છૂપાવવા માગો છો તેની પર થોડીવાર પ્રેસ કરી રાખો

READ  VIDEO: દિવાળી પર દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર, NIAએ ગુપ્તચર એજન્સીઓને આપી જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. તમારા ફોનની સ્ક્રિન પર જમણી બાજુ ઉપર એક ડાઉનલોડ જેવું ઓપ્શન દેખાશે, જે દર્શાવે છે Archive Chats
5. તેની પર ક્લિક કરવાથી ચેટ લિસ્ટમાંથી ગાયબ થઈ જશે.

[yop_poll id=”1″]

પ્રશ્ન થાય કે હવે આ ચેટને ફરીથી જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય તો તેના માટે તમારે વોટસએપની ચેટમાં છેક નીચે જવું પડશે. ત્યાં નીચે લખેલું હશે કે Archieved Chats. તેની પર ક્લિક કરવાથી તમે પાછી ચેટને લાવી શકશો. આમ મરજી પડે ત્યારે તમે મેઈન ચેટમાંથી તમારી વાતચીતને છૂપાવી શકો છો.

READ  એક તરફ PM મોદીને ફરી બહુમત પ્રાપ્ત થઈ રહી હતી અને બીજી તરફ બ્રિટેનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું

 

If minorities in neighboring countries are being humiliated,India can't be mute spectator: Amit Shah

FB Comments