પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આતંકવાદને પોષે છે તેને આખી દુનિયા ઓળખી ગયી છે. આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ સભાને સંબોધિત કરતાં બોલ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

અમેરિકાના હ્યુસ્ટન શહેર ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે પણ ઈસ્લામિક આતંકવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પણ નામ લીધા વગર આકરા પ્રહારો કરીને કહ્યું કે બધાને ખબર છે કે 9/11 અમેરિકા અને 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારાઓ ક્યાંના છે. પીએમ મોદીએ લલકાર કર્યો હતો કે હવે આતંકવાદની સામે નિર્ણાયક લડત લડવાનો સમય આવી ગયો છે.

READ  આવું ખાશે ગુજરાત? સરકારી શાળામાં બાળકોને પિરસાતું હતું સડેલું ભોજન, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments