Howdy Modi: અમેરિકાના એરપોર્ટ પર PM મોદીના સ્વચ્છતા મિશનની ઝાંખી થઈ, બુકેમાંથી પડેલું ફૂલ જાતે જ ઉપાડ્યું

વડાપ્રધાન મોદી સાત દિવસના અમેરિકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ભવ્ય સ્વાગત દરમિયાન વડાપ્રધાન મોદીની સાદગી અને સહજતાના પણ દર્શન થયા. હ્યુસ્ટનના એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચોઃ અમેરિકામાં PM મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના શેફ ભોજનની સ્પેશિયલ ‘નમો થાળી’ તૈયાર કરશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો એવો ધડાકો કે હજારો INDIAN EXPORTERSને પોતાનો 5.6 બિલિયન ડૉલરનો માલ અમેરિકામાં વેચવામાં પરસેવા છૂટી જશે !

 

તે દરમિયાન સ્વાગતમાં આપવામાં આવેલા એક બુકેમાંથી ફૂલ પડી જતા પીએમની નજર તે ફૂલ પર ગઈ હતી. અને મોદીએ નીચે નમીને જાતે ફૂલ ઉઠાવી લીધું હતું. જેના થકી વડાપ્રધાન મોદીની સ્વચ્છતા માટેની કટિબદ્ધતા અને સ્વચ્છતા પ્રેમ દેખાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments