ભાદરવી પૂનમનો મહામેળો! બોલ માડી અંબે જય જય અંબે, જુઓ VIDEO

ઉત્તર ગુજરાતના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યાં છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં લાખો પદયાત્રિકો પગપાળા અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યાં છે. ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે 3 લાખ ભક્તોએ દર્શન કર્યા. અંબાજી મંદિરમાં વિવિધ સંઘો તરફથી 130 ધજા ચડાવવામાં આવી, તો મંદિર, ગાદી, ભેટ કાઉન્ટરને 61. 20 લાખની રૂપિયાની આવક થઈ છે. મહામેળાના પ્રથમ દિવસે 3.20 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ કરાયું છે. મંદિર ટ્રસ્ટ તરફથી ઉભા કરાયેલા નિશુલ્ક ભોજન કેમ્પમાં 22 હજારથી વધારે ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો. ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં 25 લાખથી વધુ ભક્તો માતાના ચરણોમાં શીષ ઝૂકાવીને આશીર્વાદ મેળવશે.

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Amreli : Lioness fell in 25 ft deep well, rescued by locallites

 

FB Comments