શહીદ સંજય સાધુને સલામ, સયાજી હોસ્પિટલમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

આસામ સરહદ પર શહીદ થયેલા વડોદરાના જવાન સંજય સાધુના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રખાયો હતો હાલ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે. અંતિમયાત્રા પહેલા તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે તેમની શહીદી પર આખો દેશ ગર્વ કરે છે. આ પહેલા શહીદના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તેમના સન્માનમાં મોટી સંખ્યામાં લોકો તેમજ રાજકીય નેતાઓ ઉમટી પડ્યા હતા. સાંસદ, ધારાસભ્યો, મેયર અને કલેક્ટર, પ્રધાન યોગેશ પટેલ સહિત અનેક લોકોએ તેમને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરામાં બ્રાન્ડના નામે નકલી વસ્તુ આપીને લોકોને છેતરનારાં વેપારીની પોલીસે કરી ધરપકડ

 

[yop_poll id=”1″]

FB Comments